$298 \ K$ તાપમાને $0.0100 \ M \ KCl$ માટે વાહકતા કોષનો અવરોધ $161.8 \ \Omega$ છે. જ્યારે આ કોષમાં $0.005 \ M \ NaOH$ દ્રાવણ ભરવામાં આવે ત્યારે અવરોધ $190 \ \Omega$ થાય છે. તો $(i)$ કોષ અચળાંક,$(ii)$ $NaOH$ દ્રાવણ માટે વિશિષ્ટ વાહકતા અને $(iii)$ મોલર વાહકતાની ગણતરી કરો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) આપેલ છે: $0.0100 \ M \ KCl$ માટે,$\kappa = 0.00141 \ S \ cm^{-1}$ અને $R = 161.8 \ \Omega$.
$(i)$ કોષ અચળાંક $(G^*)$ = $\kappa \times R = 0.00141 \ S \ cm^{-1} \times 161.8 \ \Omega = 0.2281 \ cm^{-1}$.
$(ii)$ $0.005 \ M \ NaOH$ માટે,$R = 190 \ \Omega$. વિશિષ્ટ વાહકતા $(\kappa)$ = $G^* / R = 0.2281 \ cm^{-1} / 190 \ \Omega = 1.2 \times 10^{-3} \ S \ cm^{-1}$.
$(iii)$ મોલર વાહકતા $(\Lambda_m)$ = $(\kappa \times 1000) / M = (1.2 \times 10^{-3} \ S \ cm^{-1} \times 1000) / 0.005 \ M = 240 \ S \ cm^2 \ mol^{-1}$.

Explore More

Similar Questions

વાહકતા કોષના ઇલેક્ટ્રોડ્સ પર $Pt$ કણોનું પાતળું પડ બનાવવાના કયા ફાયદા મળે છે?

નીચેનામાંથી કયું પરિબળ દ્રાવણની વિદ્યુતવિભાજ્ય વાહકતાને અસર કરતું નથી તે ઓળખો.

નીચેનામાંથી કયો આલેખ નિર્બળ અને પ્રબળ વિદ્યુતવિભાજ્ય માટે મોલર વાહકતા $(\Lambda_m)$ નો $\sqrt{C}$ સાથેનો ફેરફાર દર્શાવે છે?

મોલર વાહકતા $(\Lambda_m)$ વિરુદ્ધ $\sqrt{C}$ વચ્ચેનો નીચેનામાંથી કયો આલેખ સાચો છે?

અનંત મંદને $HCl$,$NaCl$,$CH_{3}COOH$ અને $CH_{3}COONa$ ની મોલર વાહકતાનો ક્રમ નીચે મુજબ છે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo